News of Friday, 8th October 2021
વેરાવળ : મગફળીના પાતરા પલળી ગયા
પ્રભાસપાટણ : વેરાવળ ગ્રામ્યમાં વરસાદના ઝાપટા પડતા ખેતરોમા મગફળીના પાથરા પલળી ગયેલ છે અને ઓપનરો પણ બંધ કરી દેવામાં આવશે અને ખેડૂતોના તૈયાર પાકનો બગાડ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા છે.
(11:35 am IST)