સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th October 2019

ગોંડલના દેરડી (કુંભાજી) ઓમ વિદ્યાલયમાં વૃક્ષારોપણ

ગોંડલ તાલુકાનાં દેરડી (કુંભાજી) ની ઓમ વિદ્યાલયમાં ગાંધી જયંતિ નિમિતે વૃક્ષારોપણ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નાટક સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:35 am IST)