સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

કાલથી ધોરાજીના પાટણવાવમાં ઓસમ ડુંગર તળેટીમાં ભાદરવી અમાસનો ત્રિ દિવસીય મેળો

ધોરાજી, તા.૮: ધોરાજી ના પાટણવાવ ગામે ઓસમ ડૂગર તળેટી ખાતે અમાસ નો ત્રણ દિવસ નો તા ૯/૯/૨૦૧૮ થી તા ૧૧/૯ સૂધી ભવ્ય લોકમેળા નૂ આયોજન કરાયૂ છે જેમાં અવનવા ફજર ફાળકા,મોતનાકૂવા,નાની ચકેડી ઓ,મનોરંજન ની અન્ય આઈટમો ખાણીપીણી નાસ્તા ના સ્ટોલો આકષણ નૂ કેનદ બની રહેલ છે આ અમાસ ના પાટણવાવ લોકમેળા ની મોજ માણવા સોરાષટ ભર થી લોકો આવે છે લાખો ની મેદની પાટણવાવ ગામે ઓસમ ડૂગર ની તળેટી મા મોજ મસ્તી સાથે મેળા નૂ મનોરંજન મેળવે છે ઓસમ ડૂગર તળેટી ખાતે પાકૂતીક વાતાવરણ ની મોજ વચ્ચે લોકમેળા સમીતી દ્વારાં લોકમેળા ની મોજ માણવા આવતા લોકો માટે આરોગ્ય,શૂધધ પીવા નૂ પાણી સાથે દદરોજ સાંસંકૂતીક કાયકમ નૂ ભવ્ય આયોજન કરાયૂ છે

પાટણવાવ ગામે ઓસમ ડૂગર ની તળેટીમાં યોજાતા લોકમેળા મા લોકો ને કોઈ અગવડતા ન પડે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમાટે સબ ડિવીઝન મેજીસ્ટ્રેટે નાયબ કલેકટર તુષાર જોષી,ધોરાજી મામલતદાર ઙ્ગસહિત ના અધીકારીઓ લોકમેળા સમીતી ને તાકીદ કરાઈ છે

આ ઓસમ ડૂગર ની તળેટીમાં યોજાતા લોકમેળા લોકો સલામતી માટે જીલ્લા પોલીસ વડા બલરામ મીના ની સૂચના અન્વયે ડીવાયએસપી જે એમ ભરવાડ ના માગદશન તળે સીપીઆઇ રાવત પીએસઆઇ ભોજાણી સહિતના પોલીસ સ્ટાફ હોમગાડ જીઆરડી જવાનો નો ચાંપતો પોલીસ બંદોબસ્ત છે.(૨૨.૭)

(12:19 pm IST)