સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ધોરાજીની અતુલ મીલ પાસે રીક્ષા-બાઇક વચ્ચે અકસ્માતમાં ર ને ઇજા

ધોરાજી તા. ૮ :.. જેતપુર રોડ પર આવેલ નેશનલ હાઇવ પર બહારપુરા વિસ્તારમાં રહેતા અને બાઇક પર મજૂરીએ જતા નિકુંજભાઇ ચીમનભાઇ ચૌહાણ ધોરાજી અને રાજેશભાઇ મંગાભાઇ સોદરવા બન્ને બાઇક લઇને જતા ત્યારે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા આ અંગે નેશનલ હાઇવે ઓથોરેટીની એમ્યુલન્સના ડો. કમલેશ સોલંકી અને ડ્રાઇવર બાબુભાઇ ચૌહાણએ તાત્કાલીક ધોરાજી સરકારી દવાખાનો સારવારમાં લાવેલ હતા આ બનાવ અંગે પોલીસ તપાસ આદરેલ છે. (પ-૧૭)

(12:17 pm IST)