સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

શાપર વેરાવળમાં ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દેશી દારૂ ઝડપાયો

શાપર વેરાવળ તા ૮ :  પોલીસના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતા શાપર વેરાવળના પી.એસ.આઇ. આર.જી.સિંધુ, અનિરૂધ્ધસિંહ જાડેજા, વિજયગીરી ગોૈસ્વામી, માવજીભાઇ ડાંગર દેશી દારૂ નું વેચાણ શરૂ કરતો અલ્પેશ જીવરાજ કડછીયા પોતાનાકબજામાં રહેલ દેશી દારૂ ૨૦ લિટર કિંમત રૂપિયા ૪૦૦ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (૩.૭)

 

(12:15 pm IST)