સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ભચાઉમાં ૩.૭ની તિવ્રતાનો આંચકો

રાજકોટ તા. ૭ : કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી ૧૮ કિ.મી. દુર બપોરના ૧ર.૪૭ વાગ્યે ૩.૭ ની તિવ્રતાનો આચકો અનુભવાયો હતો. ઘણા લાંબા સમય બાદ કચ્છમાં હળવો આંચકો અનુભાવયો હતો.

(4:30 pm IST)