સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th August 2020

પોરબંદરના દરિયામાં કરંટઃ ૩ નંબરનુ સિંગ્નલ ચડાવાયુ

(હેમેન્દ્ર પારેખ દ્વારા) પોરબંદર : અહીના દરિયામાં બપોરે રII વાગ્યાથી જોરદાર કરંટ જોવા મળતા બંદર ઉપર ત્રણ નંબરનું સિંગ્નલ ચડાવાયું છે

દરિયામાં ૮ થી ૧૦ મોજાનો ઉછાળો જોવા મળી રહ્યા છે.

(6:20 pm IST)