સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th August 2020

શ્રી સોમનાથ મહાદેવનો સુકામેવા શૃંગાર : આજે સાંજે હનુમંત દર્શન શણગાર

વેરાવળ-પ્રભાસપાટણ : ગઇકાલે શ્રાવણ વદ ચોથના દિવસે શ્રી સોમનાથ મહાદેવને સુકા મેવા શૃંગાર કરવામાં આવેલ. આજે સાંજે શ્રી હનુમંત દર્શન શૃંગાર કરવામાં આવશે.

(11:56 am IST)