News of Wednesday, 8th July 2020
જુનાગઢમાં કોરોનાના વધુ ૪ કેસ
મધુરમ, જોષીપરા, ટીંબાવાડીના દર્દીઓ સારવારમાં
જુનાગઢ તા.૮ : જુનાગઢમાં આજે વધુ ૪ કોરોના પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે.
આ સાથે જીલ્લામાં કુલ કેસ ૧૮પ થયા છે.
જુનાગઢનાં આદર્શનગર, જોષીપરા, માતૃછાયા, પોસ્ટલ સોસાયટી, જોષીપરા, રાધીકા એપાર્ટમેન્ટની બાજુમાં મધુરમ, તથા અંકુરનગર, ટીંબાવાડીમાં આ કેસ નોંધાયા છે.
તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.
(3:44 pm IST)