સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 8th July 2018

ઊનાના સીમર ગામે ખેડૂત ઉપર દીપડાનો હુમલો :ગંભીર ઇજા : દવાખાનામાં ખસેડાયા

ઉના તાલુકાના સીમર ગામની સિમ મા વાડીએ રહેણાંક ધરાવતા હરિસિંહભાઈ ભનું ભાઈ વાળા ઉમર,50 આજે સવારે વાડી મા દાતણ કરતા હતા તયારે વાડીએ એક દીપડો શિકાર ની શોધ મા આવી હરિસિંહ ઉપર હુમલો કરી પછાડી દઈ પંજા વડે ગળા ના ભાગે છાતી વાસા નાભાગે ઇજા કરતા રાડો નાખતા લોકો ભેગા થઈ જતા દીપડા ને ભગાડી ઊના દવા ખાને સારવાર માટે લાવેલ છે અને વન વિભાગ ને જાણ કરતા સ્થળ ઉપર આવી પકડવા પાંજરું મુકેલ છે 

(8:25 pm IST)