News of Sunday, 8th July 2018
રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ગિરધર ઉર્ફે ગીધા ભીમજીભાઈ વાધેલા, શામજી ઓઢીયાભાઈ ભીમ અને ગુલસીમ ઓઢીયાભાઈ ભીમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:11 pm IST)