News of Sunday, 8th July 2018
કોર્ટમાં પીધેલી હાલતમાં આવેલા શખસને જેલહવાલે કયારો
અમરેલી. : અમરેલીના હનુમાનપરા રોડ પરના સહજાનંદ નગરમાં રહેતા નાજાભાઇ વાસમભાઇ આહીર ગઇકાલે અમરેલીમાં ચીફ જયુડી. મેજી. ની કોર્ટમાં જુબાની આપવા આવ્યા હતા ત્યારે નાજાભાઇ આહીર એ કેફીપીણું પીધેલ હોવાની શંકા જતા પી.આઇ. દેસાઇને સોંપી પરીક્ષણ કરાવવામાં આવતા નાજાભાઇ આહીરે કેકફીપીણું પીધાનું ખુલતાં જેલહવાલે કરી દેવામાં આવેલ હતા.
(12:35 pm IST)