સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

કચ્છના વાતાવરણમાં પલટો : ભુજ,નખત્રાણા અને દૂરના ગામોમાં વરસાદ વરસ્યો: વાતાવરણમાં ઉકળાટ બાદ ઠંડક પ્રસરી

કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે આજે બપોર બાદ કચ્છના હવામાનમાં પલટો આવતા ભુજ નખત્રાણા અને દૂરના ગામોમાં વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે વાતાવરણમાં ઉકળાટ બાદ ઠંડક પ્રસરી હતી 

(7:15 pm IST)