સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

સુરેન્દ્રનગર : જાણીતા કલાકાર હકાભા ગઢવીએ ગાંધી હોસ્પિટલના કોવીડ સેન્ટરની મુલાકાત લીધી : દર્દીઓના ખબર અંતર પૂછ્યા : હાસ્યનો આનંદ આપીને ખુશ કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંધી હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ સેન્ટરમાં કલાકાર હકાભા ગઢવીએ  દ્વારા મુલાકાત લીધી હતી .હકાભા ગઢવીએ કોરોના દર્દીને ખબર અંતર પૂછ્

 કોરોના દર્દીઓ દ્વારા હકાભા ગઢવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો  રજનીશ પરમાર,   તેજસભાઇ ગાજીપરા, મયુરસિંહ જાડેજા(મોટી ખોખરી વાળા) હર્ષદ હડિયલ, લક્કીરાજસિંહ પરમાર  તેમજ પોલીસ સમન્વય પરિવારે  આ લોકલાડીલા કલાકાર હકાભા ગઢવી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

(12:06 am IST)