News of Wednesday, 8th May 2019
ઉનાળાના રક્ષકો
કાળઝાળ ગરમી અને લૂ ઝરતા પવનો સામે રક્ષણ આપતા ટોપી ચશ્માની બજારમાં તેજીનો માહોલ વર્તાય રહ્યો છે... માથા ને તાપથી રક્ષણ આપતી અવનવી ટોપીઓ અને આંખને પવન, ધુળના રજકણો અને લૂથી રક્ષણ આપતા રંગબેરંગી ચશ્માઓની બજારમાં ધૂમ છે. (તસ્વીરઃ-વિશ્વાસ ઠકકર-જામનગર)
(1:50 pm IST)