સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

લાઠીના ભટ્ટવદર ગામમાં વિકાસ કામોનું ધારાસભ્ય ઠુમ્મરના હસ્તે લોકાર્પણ કરાયું

દામનગર,તા.૮: લાઠી તાલુકા ના ભટવદર ગામે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના હસ્તે વિવિધ વિકાસ કાર્યો નું ખાતમહુર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં પંચાયત કચેરી પુસ્તકાલય પેવરબ્લોક ભૂગર્ભ ગટર પુર સંરક્ષણ તાર ફેન્સીગ સહિત ના ખાતમુહુર્ત અનેકો અગ્રણી શ્રી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસના રામજીભાઈ ઈસામલિયા જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ ચેરમેન રાઠોડ જિલ્લા પંચાયત જીતુભાઇ વાળા તાલુકા પંચાયત લાઠી ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર કલાભાઈ કુવાડિયા ભટવદર સરપંચ અશ્વિનભાઈ ગોળકીયા સ્થાનિક અગ્રણી ભરતભાઇ રાઠોડ કનકસિંહ ગોહિલ ભગવાનભાઈ ગોળકીયા મગનભાઈ ગોળકીયા ઘનશ્યામભાઈ પરમાર વિનુભાઈ ગોળકીયા ભાવેશભાઈ રાઠોડ મનજીભાઈ સોલંકી છગનભાઇ સોલંકી સહિત ના ઓ ની વિશાળ ઉપસ્થિતિ કરવામાં આવેલ.

ભૂગર્ભ ત્રણ લાખ ના ખર્ચે વર્ષ ૨૦૧૯/૨૦ યોજના એટીવીટીઙ્ગ પી આઇ બી બોર્ડ સ્મશાન કમ્પાઉન્ડ સાડા ત્રણ લાખ ભૂગર્ભ ગટર એક લાખ આંગણવાડી થતા ગ્રામ પંચાયત કચેરી પાંચ લાખ પુર સંરક્ષણ દીવાલ અને તાર ફેન્સીગ ગ્રામ પંચાયત ફર્નિચર એક લાખ દલિતવાસ પેવર બ્લોક બે લાખ નાણાંપંચ ના વર્ષ ૨૦૧૯/૨૦ઙ્ગ અગિયાર લાખ થી વધુ ના વિકાસ કાર્યો ના ખાત મહુર્ત સ્થાનિક ગ્રામજનો માં ઉત્સાહ સ્થાનિક પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે વિસ્તૃત ચર્ચા કરતા ધારાસભ્ય ઠુંમર અને જનકભાઈ તળાવીયાએ કરી હતી.

(11:52 am IST)