સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

જેતપુર સરદાર ચોક પાસેથી 90 લીટર દેશીદારૂ સાથે બે શખ્શોને ઝડપી લેતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

 

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણાની સૂચનાથી પો.ઈન્સ.એમ.એન.રાણા હેડ,કોન્સ,મહીં પાલસિંહ જાડેજા , શકિતસિંહ જાડેજામાપો,કોન્સ,કૈાશીકભાઈ જોષી, નારણભાઈ પંપાણીયાને મળેલ બાતમીના આધારે જેતપુર સરદાર ચોક પાસે હીરો ડેસ્ટીની મો.સા પર પ્રોહી બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ હીરાભાઈ બગડા તથા દીપક ઉર્ફે પિન્ટુ મેરામભાઈ બગડા (રહે. બંને જેતપુર ગોડલ દરવાજા) વાળાઓ મો.સા પર દેશીદારૂ લી.૯૦ કિ.રૂ.૧૮૦૦ તથા મો.સા ની કિ.રૂ. ૫૦,૦૦૦ સહીત કુલ મુદામાલ રૂ.૫૧,૮૦૦ સાથે પકડી પાડી જેતપુર સીટી પો.સ્ટે. સોપી કાયદેસર ની કાર્યવાહી કરેલ .છે 

(11:57 pm IST)