સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

સાવરકુંડલામાં જુગાર રમતા ૬ ઝડપાયા

અમરેલી-સાવરકુંડલા,તા.૮: સાવરકુંડલામાં પારેખવાડી વિસ્તારમાં આવેલ હોથીભાઇની શેરીમાં બાતમી આધાર અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીર્મેં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઇસમો  (૧)વિપુલભાઇ ભીખુભાઇ વાળા ઉ.વ. ૨૭ રહે.સાવરકુંડલા, હોથીભાઇની શેરી (૨)હાથીભાઇ આપાભાઇ ખુમાણ ઉ.વ. ૬૭ રહે.સાવરકુંડલા, કાઠીશેરી (૩)હરેશભાઇ નટુભાઇ ટાંક ઉ.વ. ૩૨ રહે.સાવરકુંડલા, સોરાવાડી (૪)રામજીભાઇ લવજીભાઇ ગોહેલ ઉ.વ. ૫૫ રહે.સાવરકુંડલા, હોથીભાઇની શેરી (૫)અનકભાઇ ઓઢાભાઇ વીકમા ઉ.વ. ૪૯ રહે.સાવરકુંડલા, હોથીભાઇની શેરી (૬)મધુભાઇ એભલભાઇ કાલીયા ઉ.વ. ૬૧ રહે.સાવરકુંડલા, હોથીભાઇની શેરીને રૂ.૧૬,૩૭૦/- તથા મોટર સાઇકલ નંગ-૧, કિં.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૬ કિં.રૂ.૨૭,૫૦૦/- ગંજીપત્ત્।ાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી ર્ંકુલ કિં.રૂ.૭૩,૮૭૦/- નો મુદ્દામાલ સાથે પકડેલ છે. આ કામગીરી ર્ંપોલીસ અધિક્ષક અમરેલી સુચના મુજબ ર્ંએલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ ઙ્ગદ્વારા કરવામાં આવેલ છે.

(1:12 pm IST)