સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

જોડીયા પાસે ડેમનું વેડફાતુ પાણી

જોડીયા : ઉંડ ર ડેમમાં ચાલુ વર્ષે સંપુર્ણ ભરવામાં આવેલ છે હાલમાં રાત્રીના સમયે ડેમમાંથી પાણી છોડાય છે જે પાણી જોડીયાના મસાણીયા ચેકડેમ થકી દરિયામાં સતત વેડફાય છે. લાખો ગેલન પાણી દરિયામાં વહેવા પાછળનુ કારણ લખતર વિસ્તારમાં કેટલાક જે ડુબમાં ખેત જમીનનુ સરકાર પાસે વળતર મેળવેલ છે. છતા ડેમ વિસ્તારમાં પાક ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેતરો ડુબમાં હોવાથી અને ઉનાડામાં પુનઃ પાક ઉત્પાદન મેળવી શકે તે માટે સિંચાઇ વિભાગ ખેડૂતના વહારે આવીને ડેમનું પાણી છોડી રહ્યા છે તેમ ફરીયાદો છે મસાણીયા ચેકડેમની તસ્વીર. (તસ્વીર : રમેશ ટાંક, જોડીયા)

(11:51 am IST)