સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th December 2023

જુનાગઢ એથલેટિકસ એસો.ની ટીમનું સન્‍માન કરતા એસપી

જુનાગઢ : જિલ્લા પોલીસ દ્વારા જુનાગઢ રેન્‍જના ડીઆઇજી નિલેશ જાજડીયા અને એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ રન ફોર જુનાગઢમાં એથલેટિકસ એસોસીએશનની સારી કામગીરી બદલ એસો. ના પ્રમુખ પી. સી. ભટ્ટ અને તેની ટીમને સન્‍માન પત્રની છબી અર્પણ કરી સન્‍માનિત કરતા જુનાગઢના જાંબાઝ એસ. પી. હર્ષદ મહેતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જાુનાગઢ)

(11:57 am IST)