સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

મોરબીના અયોધ્યાપુરી રોડ જાહેરમાં વરલીના આંકડા લેતો રસીદ ઉર્ફે જંગરી ચૌહાણ ઝડપાયો

 

મોરબી સીટી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના અયોધ્યાપુરી રોડ પર રસીદ ઉર્ફે જંગરી જુમાભાઈ ચૌહાણ (..૩૦) રહે નવાડેલા રોડ મોરબી વાળો જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમી રમાડતો હોય આરોપીને ઝડપી લઈને રોકડ રકમ ૧૭૫૦ જપ્ત કરી છે

(12:00 am IST)