સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

વઢવાણમાં લોકડાયરો

ગણપતી ફાટસર, વઢવાણ ખાતે અમૃતભાઇ મકવાણા, રમેશભાઇ બોરસરા, હરિભાઇ સોલંકી, અમૃતભાઇ વાણીયા, ઉદયભાઇ સોલંકી દ્વારા આયોજીત ડો. આંબેડકરના ૬૪ મા મહાનિર્વાણ દિન નિમિતે ભીમસ્મૃતિ વંદના (ભીમ ડાયરો) ના કાર્યક્રમમાં દસાડા, લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી અન્ય સામાજિક અગ્રણીઓ સાથે હાજર રહ્યા હતાં. લોકડાયરામાં દલિત સમાજના અનેક આગેવાનો જયારે લોકડાયરાની રંગત માણવા માટે અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.  (તસ્વીર : ફઝલ ચૌહાણ વઢવાણ)

(1:08 pm IST)