સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

હોન્ડી ડેમના પુલમાં ટ્રેકટર ખાબકયું

ખીરસરાઃ લોધીકા તાલુકાના મોટાવડા ગામે ડોન્ડી ડેમના બેઠા પુલમાં ખેડુતનું મિની ટ્રેકટર પાણીમાં ખાબકયું હતું. ડેમનો જે વડાગામનો મુખ્ય માર્ગ છે તેના ઉપર ડોન્ડી ડેમનું પાણી ભરાય છે આના કારણે મુખ્ય માર્ગ ઉપર મોટા ગાબડાં પડે છે અને તેમનું પાણી ન ઉતરે ત્યાં સુધી ગામમાં આવવા જવા માટે આ પુલના પાણીની મુશ્કેલીઓ વેઠવી પડે છે સદનશીબે કોઇ જાનહાની થયેલ નથી.

(11:40 am IST)