સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

લાઠી તાલુકાના ભુરખીયા ગામની વાડીમાંથી જુગાર રમતા નવ ઝડપાયા

રાજુલા તા. ૦૭: એસ.ઓ.જી.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી. લાઠી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન  ે હકિકત મળેલ કે, રમેશભાઇ અરજણભાઇ બારડ રહે. ભુરખીયા વાળા  જુગારનો અડ્ડો ચલાવી નાળ ઉઘરાવે છે, તેવી  જગ્યાએ રેઇડ કરતા કુલપ્ર૦૯ આરોપીઓ જુગાર રમતા રોકડા રૂ.૧,૯૨,૮૦૦/-્ર તથા મોબાઇલ ફોન નંગ-૧૦ તેમજ મોટર સાયકલ નંગ-૦૭ મળી કુલ કિંમત રૂ.૫,૧૫,૩૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

 પકડાયેલ ઇસમા ે(૧) રમેશભાઇ ઉર્ફે મુન્નો અરજણભાઇ બારડ ઉ.વ.૪૦ ધંધો.ખેતી  (૨ )ચીમન ઉર્ફ શુકલભાઇ પુનાભાઇ શેખડા ઉ.વ.૩૬ ધંધો.ખેતી રહે. પાડરસીંગા તા.લાઠી  (૩) અરવિંદભાઇ કનુભાઇ ખટાણા ઉ.વ.૨૮ ધંધો.દુધનો રહે. આંબરડી (ઢસા) તા.લાઠી   (૪ )કલ્પેશ ઉર્ફે લાલો છગનભાઇ પાવરા ઉ.વ.૨૬ ધંધો.ખેતી રહે. ઢસા નૌલીપરા હોળી ધાર તા.ગઢડા  (૫) જયરાજભાઇ બહાદુરભાઇ ખુમાણ ઉ.વ.૩૮ ધંધો.ખેતી રહે. પાડરસીંગા  (૬) હરદિપ ઉર્ફે મુન્નો ચંપુભાઇ ખુમાણ ઉ.વ.૨૧ ધંધો.ડ્રાઇવીંગ રહે. પાડરસીંગા  (૭) ભાવિન ઉર્ફે મોન્ટુ અશ્વિનભાઇ ધ્રાંગધરીયા ઉ.વ.૨૫ ધંધો.સોનીકામ રહે. દામનગર વાણીયા શેરી તા.લાઠી   (૮) રેવતુભાઇ મોભભાઇ ગોહિલ ઉ.વ ૪૦ ધંધો.ખેતી રહે. ઢસા ગામ ચોરા પાસે તા.ગઢડા   (૯) સુરેશભાઇ મોહનભાઇ જાગાણી ઉ.વ.૪૫ ધંધો.ખેતી તથા હીરા રહે. પાડરસીંગા તા.લાઠી પકડાયેલ છે.

(1:17 pm IST)