સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીનો માં પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાનો સમન્વય

  મોરબીઃઆજના ઝડપી યુગમાં અર્વાચીન રાસ ગરબાનું મહત્વ વધી રહ્યું છે અને યુવાન દીકરીઓ ગરબીને બદલે પાર્ટી પ્લોટમાં ફ્રી સ્ટાઈલ રાસ ગરબાને મહત્વ આપતી હોય છે ત્યારે મોરબીના સામાકાંઠે જયરાજસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા ૨૧ વર્ષથી ફ્રી સ્ટાઈલ માં ગરબી મંડળનું આયોજન કરાય છે અને ફ્રી સ્ટાઈલ રાસ ગરબાની કોઈ ફી નથી અને તમામ બહેનો માટે નિશુલ્ક એન્ટ્રી મળે છે ઉપરાંત રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં ઇનામો અપાય છે અને નવરાત્રી દરમિયાન મોરબી જીલ્લામાં સૌથી વધુ ૪૫૧ બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવશે

(1:14 pm IST)