સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ષની ચારેય નવરાત્રીનું અનુષ્ઠાન કરે છે

મંત્રીની જન્મભૂમિ ભાતેલ ગામે ચાર વર્ષથી અનુષ્ઠાન કરાય છેરાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ષની ચારેય નવરાત્રીનું અનુષ્ઠાન કરે છે મંત્રીની જન્મભૂમિ ભાતેલ ગામે ચાર વર્ષથી અનુષ્ઠાન કરાય છે

(12:11 pm IST)