અમરેલી જિલ્લા પોલીસ વડા રેન્જ આઈ.જી.નું સન્માન કરતાં કડિયા પ્રજાપતિ સમાજના આગેવાનો

અમરેલીઃ ગુજરાતમાં કુંભાર સમાજના તેમજ હાડીડામાં ૭૦ વર્ષીય વૃદ્ઘાની હત્યા અને લૂંટ કરનાર મહુવાના સેંદરડાનો સિરીયલ કિલરને ગણત્રીના કલાકોમાં પકડી લેવા બદલ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપત રાય અને રેન્જઆઈ.જી. અશોકજી યાદવનું સન્માન કરતાં કડિયા પ્રજાપતિ સમાજ ના આગેવાનો અમરેલી s p ઓફીસ ખાતે મેમ્બર ઓફ રાજભાષા ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મિનિસ્ટરી હોમ હરેશ ટાંક તેમજ સમાજ ના આગેવાનો નટુભાઇ મસોયા. પિન્ટુ સોડિગલાં તેમજ કિશન સોલંકી તેમજ માજી સભાપતી અલકાબેન ગોંડલલીયા .તેમજ ભાવેશ મારુ .દિપેશ ટાંક તેમજ.જયેશભાઇ કાચા.તેમજ સુધીર આંબલીયા વિગેરે આગેવાનો એ રેન્જ આઈ જી અશોકજી યાદવ અને એસ. પી નિર્લિપ રાય dysp પ્રેમસુખ ડેલું નું સાલ ઓઢાડીને સન્માન કરી આભાર માન્યો હતો. તે પ્રસંગની તસ્વીર.