સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો :પાંચ લોકો ઘાયલ : માંગરોળ હોસ્પિટલે ખસેડાયા

જૂનાગઢ : જુણગઢથી સાસણ જતા રસ્તે મેંદરડા અને સાસણ વચ્ચે મલનકા ગામ પાસેનો પુલ તૂટ્યો છે જેથી સાસણ તરફ આવતા જૂનાગઢથી સાસણ જતો રસ્તો બંધ થયો છે

 જાણવા મળ્યા મુજબ આ પુલ અચાનક તૂટી [પડતા ત્યાં હાજર 12થી 13 લોકોમાંથી પાંચ લોકો ઘાયલ થયા છે ઇજાગ્રસ્તોને માંગરોળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને વાહનોને બહાર કાઢવા પ્રયાસ શરૂ છે વધુ વિગત મેળવાઈ રહી છે

 

(8:26 pm IST)