News of Friday, 7th September 2018
મોરબીમાં તલાટી મહામંડળે પડતર પ્રશ્નોની રજુઆત
મોરબીમાં તલાટી-મંત્રી મહામંડળે બઢતી-બદલી અને ફીકસ પગાર નીતિ સહિતનાં પ્રશ્નો અંગે કલેકટર ત્થા ડી.ડી.ઓ.ને આવેદન પત્ર પાઠવી રજુઆતો કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : અહેવાલ, પ્રવિણ વ્યાસ, મોરબી) (૯.ર)
(12:31 pm IST)