ગોંડલમાં કોરોના કહેર યથાવત:વધુ 15 પોઝીટીવ કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 245 થઇ
નાની બજાર, ગુંદાળા ફાટક, ગુંદાળા, મોટાદડવા, રોયલપાર્ક, કામઠીયા, ભોજરાજપરા, શંકરવાડી, વોરાકોટડા રોડ સહીત વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા
ગોંડલ:ગોંડલમાં કોરોના કહેર યથાવતપામ્યો છે.રોજીંદા કોરોના પોઝીટીવમાં વધારો થતો હોય તેમ શહેરનાં 12 તથાં ગ્રામ્યનાં 3 મળી આજે 15 કેસ નોંધાયા છે અને કુલ આંક 245 થવાં પામ્યો છે આજે બહાર આવેલા કેસ માં (૧) શારદાબેન મહેશભાઈ પરમાર (ઉ.વ.60 - નાની બજાર, દેરા શેરી, ગોંડલ)(૨) અશરફભાઈ મહમદભાઈ સંજાબ (ઉ.વ.38 નિલમ પાર્ક, ગુંદાળા ફાટક, ગોંડલ)(૩) આશલબેન બકુલભાઈ ગણોદરિયા (ઉ.વ.20 - ગામ ગુંદાળા, ગોંડલ)(૪) મંજુલાબેન વિરજીભાઈ તોગડિયા (ઉ.વ.56 - ગામ મોટાદડવા, કાનપર રોડ, ગોંડલ)(૫) જગદીશભાઈ મોહનભાઈ દુસરા (ઉ.વ. 52 રોયલ પાર્ક-1, એઆરપી સામે, ગોંડલ)(૬) રેખાબેન વિઠ્ઠલદાસ પૂર્ણવૈરાગી (ઉ.વ.52 ગામ કમઢિયા, ગોંડલ)(૭) દિપકસિંહ મહિપાલસિંહ ઝાલા (ઉ.વ.42 ભોજરાજપરા 17/13 ગોંડલ)(૮) પુજાબા મહિપાલસિંહ ઝાલા (ઉ.વ. 32 - ભોજરાજપરા 17/13, ગોંડલ)(૯) શાંતિલાલ ધરમસિંહભાઈ ચોવટિયા (ઉ.વ.65 - જેતપુર રોડ, શંકરવાડી, ગોંડલ)(૧૦) જગદીશભાઈ સોમૈયા (ઉ.વ.65 - ભોજરાજપરા 11/12 ગોંડલ)(૧૧) મનોજભાઈ બટુકભાઈ ડોડીયા (ઉ.વ.43 વ્યાસ વાડી પાસે, વોરા કોટડા રોડ ગોંડલ)(૧૨) નિલેશ બટુકભાઈ ડોડીયા (ઉ.વ.39 વ્યાસ વાડી પાસે, વોરા કોટડા રોડ ગોંડલ)(૧૩) સુરેશભાઈ લુણાગરિયા (ઉ.વ.33 - ભોજરાજપરા ગોંડલ)(૧૪) અજયભાઈ લુણાગરિયા (ઉ.વ.28 - ભોજરાજપરા ગોંડલ)(૧૫) વિપુલભાઇ લુણાગરિયા ઉ.વ.39 - ભોજરાજપરા ગોંડલ) નો સમાવેશ થાયછે.