સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th August 2019

યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા નવનાથ મહાદેવનો ટ્રેક યોજાયો

ભાવનગર તા.૦૭: યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા શ્રાવણ માસ નાં પ્રારંભે છોટા કાશી તરીકે ઓળખાતા સિહોર ગામ માં આવેલ પૌરાણિક  નવનાથ મહાદેવ ની પરિક્રમા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સિહોરી માતા ,બ્રહ્મ કુંડ ,સાતશેરી ,ગૌતમેશ્વર  જેવા ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી .જેમાં ગ્રુપ લીડર તરીકે લક્ષ્મણભાઈ , રમેશભાઈ , પિયુષભાઈ તથા મનીષભાઈ તેમજ યુથ હોસ્ટેલના અનેક આગેવાનો એ આગેવાની કરી હતી.

(11:56 am IST)