News of Tuesday, 7th August 2018
મીઠાપુરમાં ટ્રકમાંથી બેટરીની ચોરી
મીઠાપુરના ટાટા કંપનીના ગોડાઉન એરીયામાં રાખવામાં આવેલા જી.જે. ૩ યુ૬૩૬૩ અને જી.જે. ૧૧ યુ.૯૦૫૩ નંબરના બે ટ્રકમાંથી કુલ રૂ. હજારની કિંમતની બે નંગ બેટરીની ચોરી થવા સબબ મેઘાભા ડોસાભા માણેકે મીઠાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
(12:04 pm IST)