સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ચોટીલામાં ઓચવાણી ખાનગી ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું : આરોગ્ય વિભાગના ચેકીંગથી ગાયનેક ડોક્ટરોમાં ફફડાટ

સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આવેલા ઓચવાણી ખાનગી ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન આરોગ્ય વિભાગે કર્યું સીલ કર્યુ હતુ.ગર્ભ પરીક્ષણ કરવા માટેના ફોર્મ -F માં ગેરરીતિ અને અધૂરી વિગતો ભરતા હોવાથી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતુ. આરોગ્ય વિભાગના ચેકીંગથી ગાયનેક ડોક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો

(10:10 pm IST)