સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

બાળકો ઉઠાવી જતી ગેંગની અફવા મામલે વેરાવળમાં બેઠક યોજાઈ :કાયદો હાથમાં નહીં લેવા અને જરૂર જણાયે પોલીસને જાણ કરવા અપીલ

વેરાવળ :છેલ્લા કેટલાક સમયથી બાળકો ઉઠાવી જતી ગેંગની અફવા ફેલાઈ રહી છે અને નિર્દોષ લોકો ટાર્ગટ બની રહ્યા છે. ત્યારે વેરાવળ ખાતે ખારવા સમાજના પટેલ અને પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. પોલીસ ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કાયદો હાથમાં લેવો.તેમજ જરૂર જણાય તો ફરી પોલીસને જાણ કરવી.તેવો માહિતી આપવામાં આવી હતી.

(9:24 pm IST)