સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

૬ મહિનાનો પગાર નહિં મળતા નવતર વિરોધ જામજોધપુરમાં કર્મચારીએ આરામગૃહને મારી દીધુ તાળુ

જામજોધપુર : અહીંયા જામનગર જિલ્લા પંચાયત હસ્તકના આરામગૃૃહમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીને છેલ્લા ૬ માસથી પગાર ચુકવણીમાં થઇ રહેલા ઠાગાઠૈયાથી કંટાળી અંતે આરામગૃહનેજ તાળુ મારી નવતર વિરોધ નોંધાવ્યો હતો.(અહેવાલ અશોક ઠકરાર,જામજોધપુર)

(11:55 am IST)