સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ

મહત્તમ તાપમાનમાં એકધારો વધારો થતા ગરમી વધી

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર આકરો તાપ યથાવત છે મહત્તમ તાપમાનમાં એકધારો વધારો થઇ રહ્યો છ.ે

જુનાગઢ

જુનાગઢઃ વાતાવરણમાં ભેજ વધતા સવારથી બફારો વધ્યો છ.ે જુનાગઢ ખાત ગઇકાલે મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી રહ્યું હતું પરંતુ આજે સવારે ર૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન વચ્ચે વાતારણ ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યુંહતું. અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૯.ર કિ.મી.ની રહી હતી.

ભાવનગર

ભાવનગરઃ શહેરનું મધ્યમ તાપમાન ૪૦.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ર૯.ર ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને પવનની ઝડપ ૩૬ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૬ મહત્તમ ર૭.પ લઘુતમ ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ગરમી

રાજકોટ તા. ૭ : ગઇકાલે ગુજરાતમાં નો઼ધાયેલ મહત્તમ તાપમાન નીચે મુજબ છે.

શહેર

મહત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૪૩.૪

''

ડીસા

૪ર.૬

''

વડોદરા

૪૧.૪

''

સુરત

૩પ.ર

''

રાજકોટ

૪ર.પ

''

ભાવનગર

૪૦.૦

''

પોરબંદર

૩૪.૪

''

વેરાવળ

૩૩.૦

''

દ્વારકા

૩ર.૦

''

ઓખા

૩પ.૦

''

ભુજ

૪ર.ર

''

નલીયા

૩પ.પ

''

સુરેન્દ્રનગર

૪૩.૮

''

અમરેલી

૪૩.૦

''

ગાંધીનગર

૪૩.૦

''

મહુવા

૩૮.ર

''

દિવ

૩૪.૪

''

વલસાડ

૩૪.૮

''

વલ્લભ વિદ્યાલય

૪૧.૧

''

(1:35 pm IST)