સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

મારૂતીનંદન સોસાયટીમાંથી બે મોટર સાયકલ ચોરાયા

અહીં રણજીત સાગર રોડ પર આવેલ મારૂતીનંદન સોસાયટી શેરી નં. ૧ માં રહેતા બીપીન વલ્લભભાઈ ચાંગાણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, પોતાનું મોટર સાયકલ જી.જે.૧૦–સીપી–૮૧૩૩ કિંમત રૂ. ૪૦ હજાર તથા સાહેદ જયેશભાઈનું મોટર સાયકલ જી.જે.૧૦–સીએફ–૦૪૭૬ કિંમત રૂ. રપ હજારનું પાર્ક કરેલ જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

અહીં ઢીચડા રોડ પર આવેશ ર્ેારકાધીશ–૩ માં રહેતા સંતોષ પરમેશ્વર પંડીત ઉ.વ. ૩૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, એમ.પી.શાહ કોલેજના પાર્કિંગમાં પોતાનું મોટર સાયકલ ડી.એલ.૭પ–બીએચ–૧પ૧ર કિંમત રૂ. રપ હજારનું પાર્ક કરેલ જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે. (૨૩.૧૦)

(12:33 pm IST)