ભાવનગરમાં જુગાર રમતા પ ઝડપાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં 'પો.કોન્સ. ચંદ્દસિંહ વાળાને માહિતી મળેલ કે, હિતેશભાઇ રમેશચંદ્દ કારીયા રહે.નવા બે માળીયા,ભરતનગર, ભાવનગરવાળા તેનાં સંબંધીનાં વીંગ-એફ, ત્રીજો માળ,ફલેટ નં.૩૦૪,શ્રી આલેખ બિલ્ડીંગ,લીલા સર્કલ,ભાવનગરવાળાનાં કબ્જા-ભોગવટાનાં મકાનમાં જુગારનો અખાડો ચલાવે છે.ર્ં જે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ર્ંગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીત નો તીનપતીનો જુગાર રમતાં રોકડ રૂ.૩,૩૭,૧૦૦/-, ગંજીપતાનાં પાના,મોબાઇલનંગ-૦૩ કિ.રૂ. ૧૪,૦૦૦/- તથા અલગ-અલગ કંપનીની કાર/સ્કુટર નંગ-૪ કિ.રૂ.૯,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૦૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે ૧. હિેતેશભાઇ રમેશચંદ્દ કારીયા ઉ.વ.૪૬ રહે.રૂમ નં.૧૫૦૪,બ્લોક નં.૨૬/બી,નવા બે માળીયા, ભરતનગર, ૨. ગોપાલસિંહ વનરાજસિંહ ગોહિલ ઉ.વ.૨૯ રહે.ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક વાળો ખાંચો, તણસા, તા.ઘોઘા જી.ભાવનગર ૩. જેઠાભાઇ નારણભાઇ મેર ઉ.વ.૪૮ રહે.પ્લોટ નં. ૫૪૪૬/સી, શાંતિનગર, કાળીયાબીડ, ૪. જયેન્દ્દસિંહ જસવંતસિંહ ઝાલા ઉ.વ.૫૬ રહે.પ્લોટ નં.૯૪, શિક્ષક સોસાયટી પાછળ,પ્રેસ કવાટર્સ, ૫. કનુભાઇ નારણભાઇ પોસાતર ઉ.વ.૩૩ રહે.વાડી વિસ્તાર, તણસા પકડાઇ ગયેલ.
ંઆ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, કિરીટસિંહ ડોડિયા,પ્રદ્યુમનસિંહ ગોહિલ,પૃથ્વીરાજસિંહ ગોહિલ, જગદેવસિંહ ઝાલા, જીતેન્દ્દસિંહ ઝાલા,વિઠ્ઠલભાઇ બારૈયા,જયેન્દ્દસિંહ રાયજાદા, ભયપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.