News of Friday, 7th May 2021
કોંગ્રેસના પીઢ આગેવાન -પૂર્વ સાંસદ જીતુભાઇ ભટ્ટનું નિધન
જીતુભાઈની કોરોનાની સારવાર ચાલતી હતી : ધેરા શોકની લાગણી
સુરેન્દ્રનગર: કોંગ્રેસના પીઢ રાજકીય આગેવાન તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ જીતુભાઇ ભટ્ટનું જૈફ વયે નિધન થયું છે જીતુભાઇ ભટ્ટની કોરોનાની સારવાર ચાલી રહી હતી
(12:18 am IST)