સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જામનગરના પટેલ કોલોની શેરી નંબર 2 કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં તરુણ નો મૃતદેહ મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે

જામનગર:::જામનગરના પટેલ કોલોની શેરી નંબર 2 વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં ૧૫ થી ૧૬ વર્ષની ઉંમર ધરાવતા તરુણ નો મૃતદેહ મળી આવતાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે (તસવીર :કિંજલ કારસરીયા જામનગર, અહેવાલ મુકુંદ બદીયાણી)

(4:00 pm IST)