સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

ભાણવડ પાલિકાના પ્રમુખની ચૂંટણી માંગ સાથે ઉપવાસ આંદોલન

ખંભાળીયા : ભાણવડ નગરપાલીકા પ્રમુખની ચૂંટણીની માંગણી માટે કલેકટરશ્રીની ચેમ્બર સામે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. (તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી -ખંભાળીયા)

(12:45 pm IST)