સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

ધોરાજીના કોઠારીયા હનુમાન ગ્રુપ દ્વારા દર્દીઓને લીંબુ સરબતનું વિતરણ

 ધોરાજી : કોરોનાની મહામારીમાં ધોરાજી કોરોના હોસ્પીટલમાં દર્દીઓને કોઠારીયા હનુમાન ગ્રુપ દ્વારા લીંબુ અને પાઇનેપલ સરબતનું વિતરણ શરૂ કરાયું છે. મીલનભાઇ બાબરીયા, પ્રવિણભાઇ માથુકીયા, કરશનભાઇ માથુકીયા, વિરાજભાઇ દેસાઇ અને હરેશભાઇ પટેલ સહિતના સેવા આપે છે. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા -ધોરાજી)

(11:44 am IST)