સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 7th March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 4 કેસ, કેશોદ અને વિસાવદરમાં 2-2 કેસ, ભેસાણમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 9 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 4 કેસ ,કેશોદ અને વિસાવદરમાં 2-2 કેસ ,ભેસાણમાં 1 કેસ નોંધાયો  છે 

(10:38 pm IST)