News of Tuesday, 6th December 2022
આટકોટમાં ઠંડીથી બચવા તાપણુ
આટકોટ ઠંડી માહોલ જોવા મળ્યો હવે તાપમાન ૧૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું લોકોએ હવે તાપણા રહ્યું હતું લોકોએ હવે તાપણાં શરૂ કર્યા હતા અને ગરમ કપડાં પહેરીને જોવા મળ્યા હતાં. હવે થોડી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. (તસ્વીરો : કરશન બામટા આટકોટ)
(10:53 am IST)