સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

મીઠાપુર ટાટા કેમિકલ્સે ગુજરાત વ્હેલ શાર્ક દિવસ ૨૦૨૧ની ઉંજવણી કરવા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા અને ગુજરાત વન વિભાગ સાથે જોડાણ કર્યુ

મીઠાપુરઃ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા (ડબલ્યુટીઆઈ) અને ગુજરાતના વન વિભાગ સાથે જોડાણમાં ટાટા કેમિકલ્સે ગુજરાત વ્હેલ શાર્ક દિવસની ઉંજવણી કરી હતી. જેમાં આશય આ લુપ્તપ્રાય પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવાનો અને પ્રજનનની આ સીઝન દરમિયાન ગુજરાતના દરિયા કિનારે શાર્કના પુનરાગમનની ઉંજવણી કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્યામલ ટીકાદાર, આઈ ઓફ એસ (પ્રિન્સીપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વાઈલ્ડ લાઈફ અને ગુજરાત વન વિભાગ

 

(10:59 am IST)