સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

લગ્ન પ્રસંગમાં પ્રિવેડીંગ ફોટો શૂટનો ક્રેઝ

 ગોંડલ : મેરેજ કરતા પ્રીવેડીંગ ફોટો શુટનો ક્રેઝ વધ્યો છે. લોકોને સારા લોકેશન અને નવી ક્રિએટીવીટી સાથે ફોટો પડાવતા નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:34 am IST)