સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

ભાવનગરના વરતેજ પાસે દબાણ હટાવની કામગીરીઃ બંધ કરાવવા કોંગી નેતા દોડી ગયા

ભાવનગરઃ ભાવનગરના વરતેજ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા કોંગ્રસના આગેવાનો પણ દોડી આવ્યા હતા. દબાણ હટાવાનું બંધ કરાવવા કોંગ્રેસ નેતા દોડી આવ્યા હતા નોટીસ વિના દબાણ હટાવવા આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.(૬.૧૪)

(12:33 pm IST)