News of Wednesday, 6th December 2017
અમિતભાઇ શાહ સાંજે જામનગરમાં
જામનગર તા. ૬ : આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે.
અમિતભાઇ શાહનું આજે સાંજે ૭.૩૦ વાગ્યે જામનગર ખાતે આગમન થશે અને ભાજપ કાર્યકરોને ભાજપ કાર્યાલય ખાતે મળશે અને કાર્યકરોને માર્ગદર્શન આપશે.
(1:08 pm IST)