News of Friday, 6th November 2020
જામનગરમાં ૧૫૦થી વધુ LRD પુરુષ ઉમેદવારોએ ઓર્ડર નહિ મળતા ઈચ્છામૃત્યુની માંગણી : કલેકટરને આવેદન
જામનગર::::જામનગરમાં ૧૫૦થી વધુ LRD પુરુષ ઉમેદવારોએ ઓર્ડર નહિ મળતા કલેકટર કચેરીએ ઈચ્છા મૃત્યુની માંગણી વ્યક્ત કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. (અહેવાલ :મુકુંદ બદીયાણી, તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)
(12:44 pm IST)