News of Wednesday, 6th November 2019
વેરાવળના દરિયામાં કરંટ: વિશાળકાય મોજા ઉછાળ્યા : કિનારાના લોકોને સાવચેત કરાયા
માછીમારોને પણ દરિયામાં ન જવા સુચના અપાઈ
વેરાવળ : મહા વાવાઝોડાની અસર હેઠળ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં વિશાળકાય મોજા ઉછળતા કિનારાના લોકોને સાવચેત કરાયા છે. માછીમારોને પણ દરિયામાં ન જવા સુચના અપાઈ છે.
(11:48 pm IST)